• Gujarati News
  • National
  • તેજસ આંખની હોસ્પિટલ દ્વારા મફત નેત્ર નિદાન કેમ્પ

તેજસ આંખની હોસ્પિટલ દ્વારા મફત નેત્ર નિદાન કેમ્પ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તેજસ આંખની હોસ્પિટલ દ્વારા મફત નેત્ર નિદાન કેમ્પ

માંડવી | તેજસઆંખની હોસ્પિટલ દ્વારામફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરાયું છે. દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજસ આંખની હોસ્પિટલ માંડવી દ્વારા 10મી માર્ચના રોજ ઉંમરપાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેવડી ખાતે 15 માર્ચના રોજ સોનગઢ ખાતે સિનિયર સિટીઝન હોલમાં અને 16મી માર્ચના રોજ માંડવી તાલુકાના સાલૈયા ગામે દૂધ મંડળી ખાતે તેમજ 17મી માર્ચના રોજ માંગરોળ તાલુકાના વાંકલ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંખના રોગનો નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં તપાસ દરમિયાન જરૂર હોય તેવા દર્દીઓને હોસ્પિટલની ગાડીમાં માંડવી લઈ જઈ ઓપરેશન કરીને બીજા દિવસે કેમ્પના સ્થળે મુકી આવવામાં આવશે. જેથી કેમ્પ સ્થળની આજુબાજુના આંકના દર્દીઓને લાભ લેવા વિનંતી.

અન્ય સમાચારો પણ છે...