• Gujarati News
  • National
  • સોનગઢના પીપળફળીયા માંથી બે બાઈકની ચોરી

સોનગઢના પીપળફળીયા માંથી બે બાઈકની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢ | સોનગઢનાપીપળફળીયા વિસ્તારમાંથી બે બાઈક ની ચોરી થઈ હોવાનો બનાવ નોંધાયો છે. અંગે સોનગઢ પોલીસ મથકે પીપળફળીયામાં રહેતા યશવંતભાઈ નાગોજી કડેમની આપેલ ફરિયાદ મૂજબ એમના આંગણામાં પાર્ક કરેલ મોટરસાયકલ (કિંમત રૂપિયા 30,000) ને કોઈ હરામખોર તાળું તોડીને ચોરી કરી ગયો હતો. મૂજબ નજીકમાં જુનાગામમાં રહેતા નિલેશભાઈ ભુપેન્દ્રભાઈ શાહની માલિકીની મોટરસાયકલ નંબર (જીજે 26 એચ 8280) કે જેની કિંમત રૂપિયા 40,000 જેટલી ગણાય છે. પણ ચોર ઈસમો ઉંચકી ગયા હતા. બંને મોટરસાયકલ ની ચોરી બાબતે જાણકારી મળતા પ્રજામાં વાહનચોરી બાબતે ભયની લાગણી ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...