તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ગ્રામીણ પરંપરાની અદભુત લિપણ કળા, વાંસની દીવાલ પર લિપણ કરતી મહિલાઓ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રામીણ પરંપરાની અદભુત લિપણ કળા, વાંસની દીવાલ પર લિપણ કરતી મહિલાઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રામીણ પરંપરાની અદભુત લિપણ કળા, વાંસની દીવાલ પર લિપણ કરતી મહિલાઓ

આજે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાકી દીવાલ સાથેનાં મકાનો જોવા મળે છે પરંતુ ભૂતકાળમાં મોટેભાગે લાકડા અને વાંસનાં ટુકડાથી બનતી દીવાલને લિપણ વડે તૈયાર કરવામાં આવતી હતી. લિપણ કરવા માટે લાલમાટી અને છાણ ખુંદીને એમાં પાણી ઉમેરી ગાર તૈયાર કરી ગાર વડે દીવાલ પર લિપણ કરવામાં આવતું હોય છે. જોકે, ગ્રામ્ય જગતની અદભુત લિપણ કલા હાલ વિસરાતી જાય છે. સોનગઢનાં ટાપરવાડા ગામે રહેતી બહેનો વાંસની દીવાલ પર લિપણ કરતી હતી ત્યારે કેમેરામાં ઝીલાઈ હતી. તસવીર-દીપક શર્મા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો