તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ‘હું નહેરમાં પડું છું બાઇક લઇ આવજો’ ફોન કરી સોનગઢના આધેડ ગુમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘હું નહેરમાં પડું છું બાઇક લઇ આવજો’ ફોન કરી સોનગઢના આધેડ ગુમ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોનગઢમાંએક આધેડ ફોન કરી \\\"હું નહેરમાં પડું છુ બાઈક લઈ આવજો\\\"કહી ગુમ થઈ ગયા હતા.

સોનગઢનાં દેવજીપૂરામાં દેવરત્ન સોસાયટીમાં મૂળ વેળાવદર જી. ભાવનગરનાં વતની અરવિંદભાઈ હીરાભાઈ ચાવડા(52) પરિવાર સાથે રહેે છે. અરવિંદભાઈ 17 મી સાંજે ઘરે થી કોઈ ને પણ કશું કહ્યા વિના ઘર છોડી ચાલી ગયા હતા. દરમ્યાન શનિવારે સાંજે અરવિંદભાઈ પત્ની ને ફોન કરી જણાવ્યું કે ‘હું ઝાડપાટી ગામ નજીક ઉકાઈ કેનાલ પર ઉભો છું તમને બાઈક જોઈતું હોય તો કેનાલ પર મુકું છું અને હવે હું કેનાલમાં પડું છું’ એમ કહી મોબાઈલ બંધ કરી દીધો હતો. તપાસ કરતા બાઈક કેનાલ પાસે થી મળી આવેલ હતું પરંતુ અરવિંદભાઈનો કોઈ પતો મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો