તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • તાપી જિલ્લામાં પશુવિભાગમાં કેમ્પોની માહિતી મળતા હાલાકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપી જિલ્લામાં પશુવિભાગમાં કેમ્પોની માહિતી મળતા હાલાકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાપીજિલ્લા ખાતે પશુ પાલન જીવાદોરી સમાન ગણાય જેને લઈ તાપી જિલ્લા ખાતે પશુ સારવાર કેમ્પ અને પશુપાલનખાતાની સહાયકારી યોજના પશુપાલકો માટે મહત્વની ગણાય છે. તાપી જિલ્લાના જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા વર્ષ દરમિયાન તાલુકામાં સારવાર કેમ્પો યોજી પશુઓને સારવાર નિદાન કરવાનું હોય જે કેમ્પો અંગે પશુપાલકોને સમયસર જાણકારી માળતા ગણ્યા ગાંઠિયા પશુપાલકોઆ કેમ્પોના નિદાન મેળવી શકતા હોય છે. જિલ્લા ખાતે સાત તાલુકામાં 5 લાખથી વધુ પશુઓની સંખ્યા છે.

તાપી જિલ્લા ખાતે જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા વર્ષ દરમિયાન 93 કેમ્પો કરવા ના હોય છે હાલ જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા તાપી જિલ્લાના 7 તાલુકાઓમાં એપ્રિલથી લઈ તાપી જિલ્લા ખાતે નિઝરમાં 7 કેમ્પો, સોનગઢ માં 9 કેમ્પો , ઉચ્છલ માં 5 કેમ્પો, વાલોડ માં 7 કેમ્પો, અને વ્યારામાં 11 કેમ્પો નું આયોજનો કરાયા હતા. અંતરિયાળ વિસ્તાર સુધીમાં 40 કેમ્પો યોજાય હતા જેમાં અંદાજિત 9000 જેટલા પશુઓને સારવાર મળીહતી. તાપી જિલ્લા ખાતે સાત તાલુકા ખાતે 5 લાખથી વધુ પશુઓની સંખ્યા હોય તેની સામે 40 કેમ્પોમાં માત્ર 9000 પશુ ઓને સારવાર મળી હોય જેને લઈ તાપી જિલ્લા ખાતે જિલ્લા પંચાયત વિભાગ દ્વારા તાલુકામાં થતા કેમ્પોની માહિતી સમયસર પશુપાલકોને મળતી હોવાના કારણે પશુ પાલકો કેમ્પોમાં જઈ શકતા ખાનગી પશુ ડોક્ટરો પાસે સારવાર કરાવવી પડે છે.

ઉનાળાની ઋતુમાં પશુમાં બીમારી ઓછી

^ઉનાળાની ઋતુમાં પશુમાં બીમારી ઓછી હોય છે સારવાર કેમ્પોમાં જે પશુપાલક આવે તેના પશુના રોગ નિદાન અને સારવાર કરાઈ છે. > સીએમ રાણા, મુખ્યપશું નિરીક્ષક, જિલ્લા પંચાયત.

40 કેમ્પોમાં માત્ર 9000 પશુને સારવાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો