તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સોનગઢ ખાતેના કાનાદેવી ગામે થયેલ હત્યાનો આરોપી ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનગઢ ખાતેના કાનાદેવી ગામે થયેલ હત્યાનો આરોપી ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢનાંકાનાદેવી ગામે મંગળવારે એક આધેડ મહિલાનાં હત્યાનાં બનાવમાં પોલીસે મહિલા ના દિયર ની ધરપકડ કરી છે.

સોનગઢ નાં કાનાદેવી ગામે મંગળવારે સવારે હંસાબેન હસમુખ ભાઈ ગામીત નામની વિધવા પોતાના ખેતરે ઘાસ કાપવા ગયા હતાં.પાછળ થી એમનાં દિયર વિજય વસનજી ભાઈ ગામીત ખેતરે આવી જમીન બાબતે હંસાબેન સાથે ઝગડો કર્યો હતો ઝગડા દરમિયાન વિજયે પોતાની પાસે રહેલ હથોડી વડે હંસાબેન ને માથામાં અને શરીરે આડેધડ ફટકા મારી હત્યા કરી હતી. ગુના ની તપાસ દરમિયાન આરોપી વિજય હત્યા કર્યા બાદ જંગલ વિસ્તાર માં ભાગી ગયો હોવાનું બહાર આવ્યુ હતુ.પોલીસે ગામ નજીક આવેલ જંગલ મા તપાસ કરી આરોપી વિજય ને ઝડપી લીધો હતો.

દિયરે ઝઘડામાં ભાભીની હત્યા કરી હતી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો