• Gujarati News
  • ગૌર ાકો સામે મારામારીની ફરિયાદ

ગૌર ાકો સામે મારામારીની ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉરછલમાં ફરિયાદ થતાં ગૌર ાકોને કાયદાની ચૂંગલમાં ફસાવવાના પ્રયત્નોની લોકચર્ચા
સોનગઢ ચેકપોસ્ટ પરથી મહારાષ્ટ્ર તરફ લઈ જવાતા ગામ ગૌવંશ એ ભેંસ ભરેલી કેટલીક ટ્રક અને ટેમ્પો ગત પખવાડીયામાં ગૌર ાકોએ ઝડપી લઈને પોલીસને સોંપ્યા હતાં. આ બનાવ બાદ ભૂંરાટા બનેલા આવા ગેરકાયદે ઢોર વહન કરવાની કામગીરી સાથે સંકળાયેલા લોકોએ બુધવારે ઉરછલ પોલીસમાં મારા મારી બાબતે ફરિયાદ આપી હતી. આથી ગૌર ાકોને કાયદાની ચૂંગલમાં ફસાવવાના પ્રયત્નો શરૂ થઈ ગયા હોવાની લોકચર્ચા શરૂ થઈ ગઈ છે.
ગુજરાત તથા આસપાસના રાજયમાંથી ગાય ગૌવંશ તથા ભેંસ વગેરે એકત્ર કરી એને મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં આવેલા કતલખાને મોકલવાનું મોટું નેટવર્ક ભરૂચ તથા આસપાસ વિસ્તારમાં ધમધમે છે. પોલીસતંત્રના સીધા આશીર્વાદથી ચાલતાં આ રેકેટમાં સોનગઢ ચેકપોસ્ટ પરથી રાત્રિના ૨.૦૦થી પ.૦૦ વાગ્યાના સમયમાં દૈનિક ધોરણે પાંચથી સાત ટ્રક તથા ટેમ્પો મહારાષ્ટ્ર તરફ નીકળી જાય છે. આ બાબતે અવારનવાર પોલીસ તંત્રમાં જાણ કરવામાં આવે છે. પરંતુ સમયસર કાર્યવાહી થતી ન હોય આવી ટ્રકો આસાનીથી ચેકપોસ્ટ પસાર કરી જાય છે. આ રેકેટને ઉઘાડુ પાડવા ગત એકાદ પખવાડીયાથી સોનગઢ નવાપુર, વાપી વગેરે સ્થાનના ગૌર ાકો તથા જીવદયા પ્રેમીઓ સોનગઢ ચેકપોસ્ટ પર પેટ્રોલિંગ શરૂ કર્યુ છે. આ પેટ્રોલિંગ દરમિયાન આવા ગેરકાયદે પશુનું વહન કરતાં ચાર ટ્રક અને ટેમ્પો પકડાયા છે. એમાંથી ૧૦૦ કરતાં વધુ ગાયગૌવંશ તથા ભેંસને બચાવી લેવામાં આવ્યા છે. આ નેટવર્કમાં ખાટકીઓ સાથે લાગતા વળગતા તમામ વિભાગો સંકળાયેલા હોય ધંધો દિનબદિન વધી રાો છે. ગૌર ાકો અવાર નવાર ચેકપોસ્ટ પર ચેકગિંની કાર્યવાહી કરી રાાં છે. તેઓ અન્ય બે નંબરના ધંધાવાળા તથા ચેકપોસ્ટને પોલીસતંત્રને અડચણરૂપ બન્યા હોવાની હકીકત કેટલાક ગૌર ાકો જણાવી હતી. આ કારણે જ બુધવારના દિવસે કાર્યકર્તાઓનું મનોબળ તોડવાના ભાગરૂપે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનો આ ોપ કરાયો છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસ પર પણ આંગણી ચિંધાઈ રહી છે. ત્યારે આ ફરિયાદમાં આપવામાં આવેલી હકીકત બાબતે ઉડાણથી તપાસ કરવાની માગ ઊભી થઈ છે.
મનોબળ તોડવા પ્રયાસ
પોલીસ ફરિયાદ બાબતે શ્રીરામ ગૌશાળા ટ્રસ્ટના પ્રમુખ શંકરભાઈ પુરોહિતના જમાવ્યા પ્રમાણે ગાયગૌવંશ તથા ભેંસને કતલખાને લઈ જતા ટ્રક તથા ટેમ્પો પકડવાના કારણે આવો ગેરકાયદે ધંધા કરનારા ભૂંરાટા બન્યા છે. બુધવારના દિવસે કરવામાં આવેલી પોલીસ ફરિયાદ પણ કાર્યકર્તાઓના મ