• Gujarati News
  • National
  • સોનગઢ |કન્યાકેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત સોનગઢ નગરપાલિકા સમાવિષ્ઠ

સોનગઢ |કન્યાકેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત સોનગઢ નગરપાલિકા સમાવિષ્ઠ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢ |કન્યાકેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત સોનગઢ નગરપાલિકા સમાવિષ્ઠ પ્રા.શાળાઓમાં અનુક્રમે સોનારપાડા અને મરાઠી શાળામાં કુલ્લે ૨૫ વિદ્યાર્થીઓને એન.કે.પટેલ ચીફ એન્જીનીયર અને એડીશનલ સેક્રટરી નેશનલ હાઈવેના હસ્તે નાંમાકન કરાયા હતા.જ્યારે કુંવરજીભાઈ હળપતિનાં હસ્તે કુમારશાળામાં ૩૦ કુમાર અને આદર્શ નિવાસી શાળામાં ૧૨૦ વિદ્યાર્થીનીઓને નાંમાંકન કરાયા હતા. પ્રસંગે આંગણવાડીના બાળકોને પ્રવેશ કારાયો હતો.તમામ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને સોનગઢ નગરપાલિકા તરફથી દફતએની કીટ એનાયત કરી હતી આંગણવાડીના બાળકોને રમકડાની કીટ એનાયત કરાયા.

સોનગઢ પાલિકા સમાવિષ્ટ સાળાઓમાં પ્રેવેશોત્સવ યોજાયો

અન્ય સમાચારો પણ છે...