• Gujarati News
  • તુંબ ગામે મોડીરાત સુધી ડીજે વગાડતા પોલીસ ત્રાટકી

તુંબ ગામે મોડીરાત સુધી ડીજે વગાડતા પોલીસ ત્રાટકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તુંબ ગામે મોડીરાત સુધી ડીજે વગાડતા પોલીસ ત્રાટકી
ઉમરગામ ઉમરગામ તાલુકાના સંજાણ વિસ્તારના તુંબ પટેલવાડા ખાતે લગ્નમાં મોડી રાત્રી સુધી ડીજે સાઉન્ડ વગાડવામાં આવી રાું હોવાની જાણકારી મળતા ઉમરગામ પીઆઈ અનીરૂદ્ધ કેપ્ટન, પીએસઆઈ જી.એ. ડામોર સ્ટાફ સાથે રાત્રીના ૧ કલાકે તુંબ ગામે લગ્ન સ્થળે પહોંચી ગયા હતા અને સાઉન્ડ બંધ કરવા જણાવતા લોકોના ટોળાએ પોલીસ સમ ા સંઘર્ષ કરતા પોલીસ કાર્યવાહીમાં અવરોધ કરતા ૧૬ જેટલા વ્યકતીઓની ધરપકડ તથા ડીજે સાઉન્ડ સિસ્ટમને કબજે કરી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરતા સંજાણ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે.
ન્યૂઝ ઈન બોકસ