• Gujarati News
  • વાપી નગરપાલિકા દ્વારા ડુંગરા સ્થિત સેલવાસ માર્ગની બાજુમાં આવેલું ગામ

વાપી નગરપાલિકા દ્વારા ડુંગરા સ્થિત સેલવાસ માર્ગની બાજુમાં આવેલું ગામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી નગરપાલિકા દ્વારા ડુંગરા સ્થિત સેલવાસ માર્ગની બાજુમાં આવેલું ગામ તળાવ 24 એકરમાં પથરાયેલું છે. જેનો ત્રણ કરોડ નાં ખર્ચ સ્વર્ણિમ જંયતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ અંતગર્ત વિકસાવાશે આગામી દિવસોમાં હરવાફરવા તેમજ પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે/ હિમાંશુપંડયા

24 એકરના ડુંગરા તળાવની થઇ રહેલી કાયા પલટ