• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Silvassa
  • સ્વાધીન વુમન ફાઉન્ડેશન સિલવાસા દ્વારા ફૂટબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ

સ્વાધીન વુમન ફાઉન્ડેશન સિલવાસા દ્વારા ફૂટબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસ| દાનહમાં મહિલાઓના ઉત્થાન માટે કામ કરતી સંસ્થા સ્વાધીન વુમન ફાઉન્ડેશન રોટરી કલબ ઓફ સિલવાસા અને આદિવાસી ઉત્કર્ષ સંઘ દ્વારા વિશ્વ આદિવાસી સપ્તાહની ઉજવણી કરી રહી છે.ખાનવેલના ચૌડા ગ્રાઉન્ડમાં પાંચ દિવસીય મેગા ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયંુ છે. જેનો શુભારંભ દાનહના માજી એસપી આર.સત્યમ સુંદરમ દ્વારા કરાયંુ હતંુ. સ્વાધીન વુમન ફાઉન્ડેશન અને રોટરી કલબ ઓફ સીલવાસાના પ્રેસિડન્ટ અંકિતા પટેલ,આદિવાસી ઉત્કર્ષ સંઘના પ્રમુખ અનિલભાઇ પટેલ, વિરલ રાજપૂત, હિતેન્દ્રસિંહ સોલંકી, રમેશભાઇ કડુ, જગનભાઇ, સૂરજ,રાજેશ તેમજ રોટરી કલબના સભ્યોઅે જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...