• Gujarati News
  • સેલવાસ નજીક ખરડપાડાથી િવશાળ અજગર પકડાયો સેલવાસ| ખરડપાડાનાદાંડી ફળિયાથી સોમવારે

સેલવાસ નજીક ખરડપાડાથી િવશાળ અજગર પકડાયો સેલવાસ| ખરડપાડાનાદાંડી ફળિયાથી સોમવારે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસ નજીક ખરડપાડાથી િવશાળ અજગર પકડાયો સેલવાસ| ખરડપાડાનાદાંડી ફળિયાથી સોમવારે કર્તવ્ય એનજીઓના સભ્ય પર એક ફોન આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, ખરડપાડા દાંડી ફળિયા ખાતે એક મોટો અજગર દેખાયો છે. એનજીઓનાં સભ્યો નિપુણ પંડયા તેમજ એમની ટીમ દાંડી ફળિયા પહોંચી અજગરને પકડી લાવી હતી. જેને સેલવાસનાં સચદેવ બાળ ઉદ્યાન ખાતે આવેલ વાઈલ્ડ લાઈફની ઓફીસ ખાતે લઇ જઈ વાઇલ્ડ લાઈફનાં સ્નેક કેચર કાળુભાઈ શેખ ને સુપ્રત કર્યો હતો. તેમણે અજગર 14 ફૂટનો છે. જેનું વજન 20 િકલો તેની લંબાઇ 12.6 ફૂટ હોવાનું જણાવ્યું હતું.