સેલવાસ મરાઠી મીડીયમ શાળા NSS દ્વારા સ્વચ્છતા અભિયાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસ|સેલવાસ ટોકારખાડાની માધ્યમિક મરાઠી મીડીયમ શાળામાં એનએસએસ દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયંુ હતું. જેમાં ધો.11 ના સ્વયંસેવકને જોડાયા,ભારત સરકારના દિશાનિર્દેશ અનુસાર સ્વચ્છતા પખવાડા મનાવી રહ્યુ છે,જેના સંદર્ભે ટોકારખાડા શાળાના એનએસએસ દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. જેમા એનએસએસ ઓફિસર ગૌરાંગ વોરા, શિક્ષણાધિકારી બી.બી.પાટીલ,કોઓડીનેટર ભરત ટંડેલ,આચાર્ય સરોજબેન પરમાર સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...