તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Silvassa
  • દાનહના સાંસદે કેરળ પૂરગ્રસ્તો માટે MP લાડ ફંડમાંથી રૂ.1 કરોડની સહાય અાપી

દાનહના સાંસદે કેરળ પૂરગ્રસ્તો માટે MP લાડ ફંડમાંથી રૂ.1 કરોડની સહાય અાપી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેરળ રાજ્યના 12 જિલ્લાઓ પૂરથી મોટું નુકશાન થતાં સેલવાસ કલેક્ટર કચેરીએ મલયાલમ સમાજ દ્વારા પ્રદેશમાંથી રાહત સામગ્રીઓ એકત્રિત કરાઇ હતી. એજ પ્રમાણે પ્રદેશના સાંસદ નટુભાઈ પટેલે એમપી લાડ ફંડમાંથી કેરલાના પથાનામથી જિલ્લાના કલેક્ટરને એક કરોડ રૂપિયા મોકલાવશે. સેલવાસ કલેક્ટર કનન ગોપીનાથને જણાવ્યું કે દાનહના સાંસદે એક કરોડનું ફંડ કેરળ પૂર પ્રભાવિત માટે આપ્યું છે. સાંસદ નટુ પટેલે જણાવ્યું કે કુદરતી આફતના સમયે દરેકે એકત્ર થઇ મદદે આવવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...