તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાનહ કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીની જન્મ જયંતિ ઉજવાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસ|દાનહ કોંગ્રેસ પાર્ટી દ્વારા દેશના સ્વ.વડાપ્રધાન રાજીવ ગાંધીની 74મી જન્મ જયંતિ મનાવવામા આવી,પ્રદેશના માજી સાંસદ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ મોહનભાઇ ડેલકરની અધ્યક્ષતામા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે રાખવામા આવેલ કાર્યક્રમમા રાજીવ ગાંધીની તસ્વીર સમક્ષ દીપ પ્રાગટ્ય કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા, આ અવસરે જિ.પં. પ્રમુખ રમણભાઈ કાકવા, ઉપપ્રમુખ મહેશભાઈ ગાવિત, ઉપાધ્યક્ષ ડો.ટી.પી.ચૌહાણ,કાકડભાઈ નિકુળીયા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...