તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Silvassa
  • દાનહના દાતાઓ સહિત આદિવાસી વિકાસ સંગઠન અને નવશક્તિ મહિલા સંગઠને

દાનહના દાતાઓ સહિત આદિવાસી વિકાસ સંગઠન અને નવશક્તિ મહિલા સંગઠને

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાનહના દાતાઓ સહિત આદિવાસી વિકાસ સંગઠન અને નવશક્તિ મહિલા સંગઠને મળી સોમવારે કેરળના પૂર અસરગ્રસ્તો માટે રાહતસામગ્રીઓ ભરેલી ટ્રકને કેરળ માટે રવાના કરાવી છે.અધિકારીઓ અને માજી સાંસદ મોહન ડેલકરની અપીલ બાદ બે દિવસમાં મોટા પ્રમાણમાં રાહત સામગ્રીઓ આદિવાસી ભવનમા જમાં થઇ છે. સેલવાસના વેપારીઓ,દાતાઓ અને દુકાનદારો તરફથી અનાજ પાણી,કપડા,મેડિકલ સામગ્રીઓ ખરીદી પહોચાડવાનું કામ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...