તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Silvassa
  • દાનહ હેલ્પ એન્ડ ડેવલોપમેન્ટ દ્વારા ફૂટબોલ ટૂર્નામેન્ટનું આયોજન

દાનહ હેલ્પ એન્ડ ડેવલોપમેન્ટ દ્વારા ફૂટબોલ ટૂર્નામેન્ટનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસ|દાનહ હેલ્પ એન્ડ ડેવલોપમેન્ટ એસોસિયેશન રુદાના કમિટી દ્વારા ખાનવેલ ચૌડા ગ્રાઉન્ડ ખાતે ફૂટબોલ ટૂર્નામેન્ટનુ આયોજન કર્યુ હતુ,જેમા 8 ટીમોએ ભાગ લીધો હતો.ટૂર્નામેન્ટના અતિથિ તરીકે હોમ મીનીસ્ટર એડવાઈઝરી કમિટી મેમ્બર અને રોટરી કલબ ઓફ સિલવાસાના પ્રેસીડન્ટ અંકિતા પટેલ ઉપસ્થિત રહ્યા હતા,આ અવસરે રોટરી કલબ ઓફ સિલવાસાના માજી પ્રમુખ હિતેન્દ્રસિંહ સોલંકી,રમેશભાઈ કડુ,8 ટીમના ખેલાડીઓ સહીત ખેલપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...