તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Silvassa
  • ડો.કલામ કોલેજના વિદ્યાર્થીઓએ ટેબલ ટેનિસ स्સ્પર્ધામા કમાલ કર્યો

ડો.કલામ કોલેજના વિદ્યાર્થીઓએ ટેબલ ટેનિસ स्સ્પર્ધામા કમાલ કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસ|સેલવાસના ડોકમરડી વિસ્તારમા આવેલ ડો.એપીજે અબ્દુલ કલામ કોલેજના 4વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સીટી અમદાવાદ દ્વારા 8 ઓગસ્ટે આયોજીત ઇન્ટર કોલેજ ટેબલ ટેનિસ પ્રતિયોગીતામાં ભાગ લીધો હતો. મહિલા વર્ગમા અલગ અલગ કોલેજની 16 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.જેમા ડો.એપીજે અબ્દુલ કલામ કોલેજની વિદ્યાર્થીની સંજીવની ચૌહાણ ગ્રુપ એ માં રનર્સઅપ અને ગ્રુપ બી મા શ્વેતા સિંહ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજેતા બની હતી.એમની સારી રમતને જોઈ યુનિવર્સિટીની ટીમમાં પસંદગી કરી છે. આ સિદ્ધિ બદલ કોલેજના આચાર્ય ભગવાનજી ઝા તથા કોલેજના પ્રો.ડો.અનિલ મકવાણા અને અપર્ણા ટેલરને શુભકામના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...