તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Silvassa
  • Silvassa દાનહ ટુરિઝમ વિભાગ દ્વારા પુસ્તક મેળામાં વિવિધ કાર્યક્રમો

દાનહ ટુરિઝમ વિભાગ દ્વારા પુસ્તક મેળામાં વિવિધ કાર્યક્રમો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસ|દાદરા નગર હવેલી ટુરીઝમ વિભાગ દ્વારા ચાલી રહેલ પુસ્તક મેળામાં વિવિધ કાર્યક્રમોનંુ આયોજન કરવામા આવ્યું છે. જેમા ગુજરાતી કલાકરો દ્વારા વાઈફ ઇઝ ઓલવેઝ રાઈટ કોમેડી નાટક પ્રસ્તૃત કરવામા આવ્યુ હતુ.જેને નિહાળવા માટે સેલવાસ અને આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...