તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજપીપળા ખાતે એનસીસી શિબિરનું આયોજન કરાયુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસ|રાજપીપળા ખાતે એનસીસી કેમ્પ્નું આયોજન કરાયંુ હતુ. જેમા ગવર્મેન્ટ હાઈસ્કૂલ સેલવાસની એનસીસી ક્રેડેટ ડ્રિલ પ્રતિયોગિતામા પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કર્યો સાથે ઇંડીવિઝયુલ ડ્રિલ કોમ્પિટિશનમા પણ પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. ગ્રુપ સોંગમા પ્રથમ અને પબ્લીક સ્પીકીંગ કોમ્પિટિશનમા પ્રથમ અને ગ્રુપ ડાન્સ હરીફાઈમા બીજો નંબર મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...