• Gujarati News
  • વિશ્વ ડાયાબીટીસ ડે નિમિતે 108 દ્વારા ચેકઅપ કેમ્પ સેલવાસ| હાલદુનિયા

વિશ્વ ડાયાબીટીસ ડે નિમિતે 108 દ્વારા ચેકઅપ કેમ્પ સેલવાસ| હાલદુનિયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વ ડાયાબીટીસ ડે નિમિતે 108 દ્વારા ચેકઅપ કેમ્પ સેલવાસ| હાલદુનિયા ભરમાં સવથી વધુ લોકોજો કોઈ બીમારીના શિકાર હોય તોએ ડાયાબીટીસ છે. તેમજ ભારતમાં બીજી વ્યક્તિ ડાયાબીટીસ પીડાઈ રહી છે. ધ્યાનમાં રારી દુનિયા ભરમાં 14 નવેમ્બર વિશ્વ ડાયાબીટીસ ડે તરીકે ઉજવે છે. દાનહનાં રખોલી પંચાયત કચેરી સામે સુક્રવારે 108 દ્વારા ફ્રી ડાયાબીટીસ ચેકપ કેમ્પનું આયોજન કરાયું હતું. સવારે 11-30 થી સરું કરી બપોરે 1-30 શુધી ચલાવાયો હતો. 108 દ્વારા રખાયાલા ફ્રી ચેકપ કેમ્પનો લાભ રાખીલીનાં 85 જેટલા ભાઈ બહેનોએ લીધો હતો. કેમ્પમાં 108 નાં ડો. સંજય પટે આવેલા દરદીઓને ચેક કર્યા હતા. તેમજ 108 નાં પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠક્કર, મિલન પટેલ, સુનીલ પંચાલ પાઈલોટ તેમજ ઇએમટી અને ઈઆરઓ નાં કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.