• Home
  • Daxin Gujarat
  • Vapi
  • Silvassa
  • Silvassa દાનહમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશનો શુભારંભ કરાયો

દાનહમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશનો શુભારંભ કરાયો

DivyaBhaskar News Network

Sep 16, 2018, 03:31 AM IST
Silvassa - દાનહમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશનો શુભારંભ કરાયો
સેલવાસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શનિવારથી સ્વચ્છતા હી સેવા આંદોલનનો શુભારંભ કરાયો છે. આ આંદોલનથી મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી પ્રસંગે તેમને સાચા અર્થમા શ્રદ્ધાંજલિ આપવાનો છે. કાર્યક્રમ સંદર્ભે દાનહના દપાડા શાળામાં જિલ્લા પંચાયત દ્વારા સ્વચ્છતા હી સેવા ઝુંબેશનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ વિડીયો સંદેશમા દરેકને સ્વચ્છતા હી સેવા આંદોલન સાથે જોડાવા અને સ્વચ્છ ભારત બનાવવાના આગ્રહ કર્યો હતો. અધિકારીઓ, શાળાના બાળકો અને લોકોને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. જિલ્લા પંચાયત સીઈઓ એચ.એમ.ચાવડા,જિલ્લા પંચાયત પ્રમુખ રમણ કાકવા, ઉ.પ્ર મહેશ ગાવિત, દપાડાના સરપંચ, સભ્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
Silvassa - દાનહમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશનો શુભારંભ કરાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી