Home » Daxin Gujarat » Vapi » Silvassa » Silvassa - સેલવાસમાં દોઢ દિવસના ગણપતિનું વિસર્જન કરાયંુ

સેલવાસમાં દોઢ દિવસના ગણપતિનું વિસર્જન કરાયંુ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:30 AM

દાદરા નગર હવેલીમા શુક્રવારના રોજ દોઢ દિવસના સ્થાપિત ગણપતિ બાપ્પાની મૂર્તિનુ વિસર્જન કરવામા આવ્યુ હતુ,ભાવિક...

  • Silvassa - સેલવાસમાં દોઢ દિવસના ગણપતિનું વિસર્જન કરાયંુ
    દાદરા નગર હવેલીમા શુક્રવારના રોજ દોઢ દિવસના સ્થાપિત ગણપતિ બાપ્પાની મૂર્તિનુ વિસર્જન કરવામા આવ્યુ હતુ,ભાવિક ભક્તોએ વાજતે ગાજતે ઢોલ નગારા સાથે બાપ્પાની ભીની આંખે વિદાય આપી હતી,સેલવાસ દમણગંગા નદી કિનારે ગણપતિ બાપ્પાની આરતી કરી વિસર્જન કરવામા આવ્યુ હતુ,વિસર્જન દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત મુકવામા આવ્યો હતો,અને નદીમા મૂર્તિ વિસર્જિત કરવા માટે ખાસ તરવૈયાઓની ટીમને રાખવામા આવી છે,જેના કારણે કોઈને નદીમા જવાની પરમિશન આપવામા આવેલ નથી,જેના કારણે કોઈ દુર્ઘટના ના બને એનુ ખાસ ધ્યાન આપવામા આવી રહ્યુ છે

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ