• Home
  • Daxin Gujarat
  • Vapi
  • Silvassa
  • Silvassa - સેલવાસના ગણેશ મંડળોમાં કથા અને છપ્પનભોગ ધરાવ્યો

સેલવાસના ગણેશ મંડળોમાં કથા અને છપ્પનભોગ ધરાવ્યો

સેલવાસ| સેલવાસમા વિવિધ મંડળો દ્વારા ભક્તિભાવપુર્વક ગણપતિ બાપ્પાની મુર્તિનુ સ્થાપન કરાયું છે.મંડળોમા વિવિધ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:15 AM
Silvassa - સેલવાસના ગણેશ મંડળોમાં કથા અને છપ્પનભોગ ધરાવ્યો
સેલવાસ| સેલવાસમા વિવિધ મંડળો દ્વારા ભક્તિભાવપુર્વક ગણપતિ બાપ્પાની મુર્તિનુ સ્થાપન કરાયું છે.મંડળોમા વિવિધ ધાર્મિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ સાથે સત્યનારાયણ ભગવાનની કથા અને છપ્પનભોગનુ આયોજન કરવામાં આવ્યંુ હતું. જેમા મોટી સંખ્યામા ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.આમલી બાલાજી મંદિર ખાતે ગણેશોત્સવ દરમ્યાન અલગ અલગ શણગાર કરવામા આવે છે. જેમા પ્રથમ દિવસે હલ્દી કુમકુમથી બીજા દિવસે દરોઈ વડે શણગારવામા આવ્યા હતા. ત્રીજા દિવસે ભારત દેશની કરન્સી નોટ અને સિક્કા વડે શણગારવામા આવ્યા હતા,રોજરોજના નવા નવા શણગારને નિહાળવા માટે ભાવિક ભક્તો મોટી સંખ્યામા આવી રહ્યા છે.

X
Silvassa - સેલવાસના ગણેશ મંડળોમાં કથા અને છપ્પનભોગ ધરાવ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App