તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Silvassa
  • કેરલાના પૂર અસરગ્રસ્તો માટે દાદરામાં રાહત ફંડ એકત્ર કરાયું

કેરલાના પૂર અસરગ્રસ્તો માટે દાદરામાં રાહત ફંડ એકત્ર કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેરલા રાજયમા ભારે વરસાદ અને પૂરના કારણે રાજ્યના 70ટકા વિસ્તારમા ભારે નુકશાન થવાને કારણે અને લોકોને પડતી હાલાકી માટે દેશના દરેક રાજ્યો દ્વારા રાહત સામગ્રી તેમજ ફંડ એકત્ર કરવામા આવી રહ્યુ છે,દાદરા નગર હવેલી મલયાલમ સમાજ દ્વારા પ્રદેશના લોકોને અપીલ કરવામા આવી છે,જેમા દાદરા યુથ મંડળ દ્વારા સાડા ત્રણ લાખથી વધુનો સામાન એકત્ર કરી આદિવાસી ભવન સેલવાસ ખાતે લાવવામા આવ્યુ હતુ,આની સાથે પ્રદેશની કેટલીક સંસ્થાઓ શાળાઓ દ્વારા પણ કીટ તૈયાર કરી મલયાલમ સમાજના પ્રતિનિધિઓને સુપ્રત કરવામા આવી છે,જેને આદિવાસી ભવન પર ભેગુ કર્યા બાદ દરેક વસ્તુની અલગ અલગ કીટ તૈયાર કરી કેરલા મોકલવા માટે તૈયારી હાથ ધરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...