તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સેલંબામાં સોની સમાજે વરિષ્ઠ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલંબામાં સોની સમાજે વરિષ્ઠ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલંબાખાતે વરિષ્ઠ નાગરીગકોનુ સન્માન કરવા આવ્યું હતું. ગણેશ મહોત્સ્વ દરમ્યાન સુવર્ણકાર સમાજ તથા સુવર્ણકાર સોસાયટી દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં તમામ કોમના લોકોએ ઉપસ્થિત રહી સહકાર આપ્યો હતો.

નર્મદા જિલ્લાના સેલંબા ખાતે ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ ગણેશ યુવક મંડળોએ ગણેશજીની કલાત્મક પ્રતિમાઓની સ્થાપના કરી છે. મોટી સંખ્યામાં લોકો ગણેશજીના દર્શન માટે આવી રહયાં છે.સેલંબાના વિકાસમાં યોગદાન આપનારા વરિષ્ઠ નાગરિકોને સન્માનિત પણ કરવામાં આવ્યાં છે. સુવર્ણકાર સમાજ દ્વારા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વરિષ્ઠ નાગરિક વંસંતભાઇ સોની, જગન્નાથભાઇ સોની, રાજેંદ્રભાઇ સોની, ક્રૂષ્ણદાસકાકા, રાજેન્દ્રભાઇ સોની નું શાલ ઓઢાવીને સન્માન કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ મહાપ્રસાદીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં સેલંબા ગામના અગ્રણી સુરેશભાઇ શ્રોફ ,સતીષભાઇ સોની ભરતભાઇ સોની, રાજૂભાઇ સોની, કિશોરભાઇ સોની, દિનેશ્ભાઇ સોની, ગજુભાઇ સોની તથા અન્ય આગેવાનો દ્વ્રારા જેહમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો