• Gujarati News
  • National
  • સેલંબામાં બેંક ઓફ બરોડાના નવા મકાનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું

સેલંબામાં બેંક ઓફ બરોડાના નવા મકાનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલંબા |સેલંબા ખાતે હાલ બેંક ઓફ બરોડા (બીઓબી)ની બેંક પાણી ટાંકીની પાસે આવેલી છે. બેંકનું કામકાજ ત્યાં યથાવત કાર્યરત છે. જે બેંક ટૂંક સમયમાં નવાપાડા રોડ પાસે સ્થિત થવાની હોઈ ત્યારે બેંક ઓફ બરોડાના નવા મકાનનું ઉદ્દઘાટન ગતરોજ કરવામાં આવ્યું હતું. ઉદ્દઘાટક ડૉ. ગંભીરસિંહ વસાવાના હસ્તે રીબીન કાપી નવા મકાનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...