તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સોની સમાજ દ્વારા વરિષ્ઠ નાગરિકોનું સન્માન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોની સમાજ દ્વારા વરિષ્ઠ નાગરિકોનું સન્માન કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલંબાખાતે વરિષ્ઠ નાગરીગકોનુ સન્માન કરવા આવ્યું હતું. ગણેશ મહોત્સ્વ દરમ્યાન સુવર્ણકાર સમાજ તથા સુવર્ણકાર સોસાયટી દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં તમામ કોમના લોકોએ ઉપસ્થિત રહી સહકાર આપ્યો હતો.

નર્મદા જિલ્લાના સેલંબા ખાતે ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ ગણેશ યુવક મંડળોએ ગણેશજીની કલાત્મક પ્રતિમાઓની સ્થાપના કરી છે. મોટી સંખ્યામાં લોકો ગણેશજીના દર્શન માટે આવી રહયાં છે.સેલંબાના વિકાસમાં યોગદાન આપનારા વરિષ્ઠ નાગરિકોને સન્માનિત પણ કરવામાં આવ્યાં છે. કાર્યક્રમમાં વરિષ્ઠ નાગરિક વંસંતભાઇ સોની, જગન્નાથભાઇ સોની, રાજેંદ્રભાઇ સોની, ક્રૂષ્ણદાસકાકા, રાજેન્દ્રભાઇ સોનીનું શાલ ઓઢાવીને સન્માન કરવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો