• Gujarati News
  • રૂંઢ ગામે કાર અકસ્માતમાં એક ગંભીર

રૂંઢ ગામે કાર અકસ્માતમાં એક ગંભીર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂંઢ ગામે કાર અકસ્માતમાં એક ગંભીર
કીમ કામરેજના રૂંઢ ગામથી સાયણ સુગર ફાટક તરફ જતા માર્ગ પર રાત્રિના સમયે સ્વીફટકાર તરફ જતાં માર્ગ ઉપર રાત્રિના સમયે સ્વીફટકાર નં (જીજે-૫જેએફ-૨૪૭૭) પૂરપાટ ઝડપે પસાર થતી હોય તેવામાં ચાલક સંદીપ પટેલ (૩૦) (રહે. સીથાણ, ઓલપાડ) ગફલત તથા સ્ટિયરિંગ પરથી કાબૂ ગૂમાવતાં માર્ગ સાઈડે ઉતરી પડી હતી. જેથી ચાલક સંદીપ પટેલ અને અન્ય એક સીવાણના યુવાને ઈજા પહોંચી હતી. ચાલક સંદીપ પટેલને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા વધુ સારવાર માટે ખસેડાયો હતો. કાર સવાર બંને કામ પતાવી રૂંઢ ગામથી સિથાણ આવી રાાં હતા ત્યારે અકસ્માત નડયો હતો.