તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સાયણમાં રસોઈ બનાવતી મહિલા ગંભીર રીતે દાઝી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયણમાં રસોઈ બનાવતી મહિલા ગંભીર રીતે દાઝી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓલપાડતાલુકાના સાયણ ગામે રહેતી મહિલા રસોઇ બનાવી રહી હતી. ત્યારે અચાનક પ્રાઇમસમાં ભડકો થતાં મહિલા ગંભીર રીતે દાઝી ગઇ હતી.

સાયણ ખાતે આવેલ આદર્શ નગરમાં રહેતી એક 28 વર્ષીય મહિલા ગત 18મીના રોજ બપોરે 1.00 વાગ્યાની આસપાસમાં પ્રાઈમસ ઉપર રસોઈ બનાવતી વેળાએ થયેલા ભડકામાં શરીરે ગંભીર રીતે દાઝી ગઈ હતી. બનાવ અંગે ઓલપાડ પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઓલપાડ તાલકાના સાયણ ગામે આદર્શ નગરમાં રહેતી સુરજમુખી વિનોદભાઈ મહંતો (28) નાઓ 1 કલાકે રસોઈ બનાવતી હતી ત્યારે અકસ્મીક રીતે પ્રાઈસમમાં ભડકો થતાં સુરજમુખી શરીરે પહેરેલ કપડામાં આગ લાગી જતાં તે ગંભી રીતે દાઝી જતા તેને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો