તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જંતુનાશક પાઉડર પી જતાં મહિલાની તબિયત લથડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જંતુનાશક પાઉડર પી જતાં મહિલાની તબિયત લથડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડતાલુકાના સાયણ ગામે આવેલી ભક્તિધરા રેસીડેન્સીમાં રહેતી દીપાલીબહેન મહેશભાઈ પ્રજાપતિ (28)બુધવારના રોજ ઘરમાં કોઈ અગમ્યકારણ સર વાચા પાઉડર પી ગઈ હતી. જેને કારણે તેણીની તબીયત લથડી હતી. વાતની જાણ મહિલાના પરિવારના સભ્યોને જાણ થતાં તાત્કાલિક સારવાર અર્થે સુરતની સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. દીપાલીબહેનનો લગ્નનો સમયગાળો 7 વર્ષનો છે. ઘટના અંગે ઓલપાડ પોલીસમાં જાણવાજોગ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો