• Gujarati News
  • નવસારી |નારણલાલા સ્કૂલ ઓફ ઈન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યૂટર સાયન્સ એમબીએ

નવસારી |નારણલાલા સ્કૂલ ઓફ ઈન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યૂટર સાયન્સ એમબીએ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |નારણલાલા સ્કૂલ ઓફ ઈન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યૂટર સાયન્સ એમબીએ નવસારી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ચોથા સેમેસ્ટરમાં 82.61 ટકા પરિણામ સામે સમગ્ર ગુજરાત રાજ્યની કુલ 111 એમબીએ ઈન્સ્ટિટ્યૂટ પૈકી 8મા ક્રમે આવી સમગ્ર દક્ષિણ ગુજરાત વિસ્તારનું ગૌરવ વધાર્યું છે. સિદ્ધિ બદલ સંસ્થાના ચેરમેન મહેશભાઈ કંસારા અને નારણલાલા એમબીએના ડાયરેકટર ડો. સી.જે. લાડ અને સંસ્થાના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા.

નવસારીની એમબીએ ઈન્સ્ટિટ્યૂટની સિદ્ધિ