કન્યા વિદ્યાલય અસ્તાનનું ગૌરવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | બારડોલીનજીક આવેલ અસ્તાન કન્યા વિદ્યલયની વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાની જીત કુને ડુ સ્પર્ધા 30-11-2017ના રોજ વોલાડ સ. ગો. હાઈસ્કૂલ મુકામે યોજાઈ હતી. શાળાની વિદ્યાર્થિની હળપતિ દીપિકા રાજુભાઈ ધોરણ 11 પ્રથમક્રમે, ટંડેલ દિયા હરિશભાઈ ધોરણ 11 સાયન્સ પ્રથમક્રમ પ્રાપ્ત કર્યો છે. બંને વિદ્યાર્થિની રાષ્ટ્રકક્ષાએ રમવા મટે જશે. વાઘ ક્રિતિ વિજયભાઈ, પટેલ પદમીની મહેન્દ્રભાઈ તથા ચૌધરી સાક્ષી સરજુભાઈનો દ્વિતીયક્રમ આવ્યો છે. સિદ્ધિ બદલ શાળા પરિવારે અભનંદન પાઠવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...