બારડોલીમાં અદ્યતન...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીમાં અદ્યતન...

કરવામાંઆવ્યો છે. જેમાં દોડ જેવી રમત માટે રનિંગ ટ્રેકનો અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે તલાવડીના મેદાનની બાજુમાં સંકુલને અડીને આવેલ પાલિકાની મીંઢોળા નદીના કિનારે બે માળનું ઇન્ડોર સ્ટેડિયમ બનાવવાનું પણ આયોજન ધ્યાનમાં લેવાયું છે. અંદાજિત 800 સ્ક્વેરફિટ વિસ્તારમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળ ધરાવતું સ્ટેડિયમ બનાવાશે. ઇન્ડોર સ્ટેડિયમમા બેડમિંટન રમત રમી શકાશે. બંને માળ પર અલગ અલગ સુવિધા રાખવાનું આયોજન પણ તૈયાર છે. માત્ર શાસકો એક વખત તૈયાર થયેલા નકશાનો પૂરતો અભ્યાસ કર્યાબાદ એસ્ટીમેંટ બનાવવાની સૂચના આપવામાં આવશે.

મેદાનનોએસ્ટીમેન્ટ બનાવવા સૂચના આપી છે

^તલાવડીનામેદાનને વિકસાવવાનો મોટો પ્રોજેકટ છે. કરોડો રૂપિયાનો ખર્ચ થશે. ચાલુ વર્ષ માટે 1 કરોડની ફાળવણી કરવામાં આવી છે. બે વર્ષમાં પ્રોજેક્ટને પૂર્ણ કરવાની ગણતરી છે. અંદાજિત ચાર હજારની દર્શકોની ક્ષમતા રાખવામા આવી છે. જે માટે એસ્ટીમેંટ તૈયાર કરવાની સુચના આપી છે. > ઉદેસીંગ સેંગાર, કારોબારી અધ્યક્ષ, નગરપાલિકા બારડોલી

^તલાવડીના મેદાનને અઘતન બનાવવા 14માં નાણાપંચની ગ્રાંટમાંથી આયોજન કરવામાં આવ્યુ છે. નગરજનોને સુવિધા ખૂબ ઊપયોગી સાબીત થશે. કન્સલ્ટન પાસે નકશો તૈયાર કરાવી દેવામાં આવ્યો છે. અને એસ્ટીમેન્ટ પણ તે આધારે કરાવવામાં આવશે. > વિજય પરીખ, ચીફ ઓફિસર, નગરપાલિકા બારડોલી

ધીઓલપાડ...

જણાવેલકે દારૂ બનાવવાનો ગોળ પરિમલ મોદી રહે ઓલપાડના આપી ગયેલા હોઈ જેથી સદર ગુન્હામાં પરિમલ મોદીને કિમ પોલીસે વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ પણ કિમ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટની કલમ 65 ઈ,એફ 81 મુજબનો ગુનો નોંધી વધુ તપાશ હાથધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ટકારમાં ગામની મહિલા બુટલેગરને દેશી દારૂ બનાવવા માટેનો ગોળ સપ્લાય કરનાર ઓલપાડનો પરિમલ મોદીએ ઓલપાડ તાલુકાની અગ્રગણ્ય કહેવાતી ઘી ઓલપાડ, સાયણ કિમ નાગરિક ધિરાણ સહકારી મંડળીમાં ઉપપ્રમુખ પદે પણ છે. ત્યારે પરિમલ મોદી રીતે દેશી દારૂ બનાવવાનો ગોળ સપ્લાય કરવામાં કિમ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ જાહેર કરાતા ઓલપાડમાં સહકારી ક્ષેત્રે ખળભરળાટ ઊઠ્યો છે.

કીમમાંસ્ટેટમેન્ટ..

પાટિયાસ્થિતઘરે પહોંચ્યા હતા. જ્યાં તેઓના મોબાઈલ નંબર ઉપર પહેલો 20,000અને બીજો 20,000ઉપાડ્યાનો મેસેજ આવ્યો ને ત્રીજો મેસેજ 1000દિપક બહાદુર શાહના ખાતામાં જમા થયાનો આવ્યો હતો. દરમિયાન તેમનાં ખિસ્સામાં મુકેલો એટીએમ કા઼ર્ડ કાઢતા ખબર પડી કે તે તેમનો હતો નહીં. પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાતા એટીએમ કાર્ડ બ્લોક કરાવ્યો પરંતુ રાત્રિના ફરી 20,000નો ઉપાડ મેસેજ આવતા કુલ 61 હજાર રૂપિયા ગઠિયો ઉપાડી ગયો હતો. અંગે અજાણ્યા ઈસમ વિરુધ્ધ કીમ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

# પહેલાપાનાનું અનુસંધાન

અન્ય સમાચારો પણ છે...