• Gujarati News
  • National
  • તાપી જિલ્લામાં વાલોડ તાલુકાના વિરપોર પેલાડબુહારી અને જોડતો કોઝવેકમ ચેકડેમ

તાપી જિલ્લામાં વાલોડ તાલુકાના વિરપોર પેલાડબુહારી અને જોડતો કોઝવેકમ ચેકડેમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લામાં વાલોડ તાલુકાના વિરપોર પેલાડબુહારી અને જોડતો કોઝવેકમ ચેકડેમ ઉપરવાસમાં અનાધાર વરસાદથી ડુબી જતા હાલાકી વેઠવી પડી હતી. અને તેને લીધે માર્ગ પરથી પસાર થતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. વિરપોર પેલાડ બુહારીનો પૂર્ણા નદી પરનો કોઝવે વરસાદના પાણીથી ગરક થઈ જતા ખેડુતવર્ગ મજુર વર્ગ ખેત મજુરોને ભારે તકલીફ વેઠવી પડી હતી. અને પાપડના વ્યવસાયની સાથે સંકળાયેલ બહેનોએ પણ ચકરાવો મારીને જતા તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો. પેલાડબુહારી વિરપોરનો કોઝવે વિરપોર તરફના ખેડુતોએ માર્ગ પરથી પસાર થવુ પડે છે. વિરપોરના ખેડૂતોએ તકલીફ પડી હતી. અને પાણીમાં ગરક રહેતા મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

પેલાડ બુહારી વિરપોરકોઝવે પાણીમાં ગરક

અન્ય સમાચારો પણ છે...