તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઓલપાડ | સાયણનીપ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવના કાર્યક્રમમાં રાજ્ય

ઓલપાડ | સાયણનીપ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવના કાર્યક્રમમાં રાજ્ય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડ | સાયણનીપ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવના કાર્યક્રમમાં રાજ્ય ગૃહવિભાગના સચિવ મનોજ અગ્રવાલે હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકાની સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં પણ છે, ત્યારે સાયણ ખાતે કેન્દ્ર શાળા અને રસુલાબાદ પ્રાથમિક શાળા સાથે ડીઆરજીડી હાઈસ્કૂલના માધ્યમિક વિભાગમાં પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ સાયણ કેન્દ્ર શાળા અને ડીઆરજીડી હાઈસ્કૂલના કાર્યક્રમમાં રાજ્ય ગૃહવિભાગના સચિવે હાજરી આપી હતી, ત્યારે બાળકોને પ્રવેશ આપવા સાથે પુસ્તકો અને વિદ્યાર્થિનીઓને સાયકલ વિતરણ કરાઈ હતી.

સાયણ ગામની બે શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી થઈ

અન્ય સમાચારો પણ છે...