એમફીલ થયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી | માંડવી તાલુકાના ગામતળાવ (બુજરંગ)ના રીનાબહેન પ્રવીણસિંહ દાયમાએ વીર નર્મદ દ. ગુ. યુનિ દ્વારા સંસ્કૃતિ વિષયમાં એમફીલની પદવી એનાયત કરવામાં આવી છે. રીનાબહેને યુનિ. સમક્ષ લઘુ નિબંધ ‘કાલીદાસની કૃતિમાં સામાજિક ચેતના’ રજૂ કર્યો હતો. જેની યુનિ.એ માન્ય રાખીને એમફીની પદવી એનાયત કરી છે. આ સંશોધન કાર્ય ભરૂચની જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રાધ્યાપક ડો. નરેન્દ્રભાઈ એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ થયેલ છે. એમફીલ થયેલ રીનાદાયમાએ રાજપૂત સમાજનું ગૌરવ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...