તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પાસોદરા પાટિયાથી મોબાઇલની દુકાનોમાં ચોરી કરતા 3 ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાસોદરા પાટિયાથી મોબાઇલની દુકાનોમાં ચોરી કરતા 3 ઝડપાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કામરેજપાસોદરા પાટિયા ખાતે મેલડી માતાના મંદિર પાસે સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમે બાતમી આધારે ત્રણ ચોરને ઝડપી પાડ્યા હતાં. સામાન ઓલપાડ, સાયણ, કીમ, કરંજમાંથી ઘરફડો ચોરીનો હોવાનું કબૂલાત કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ સુરત જિલ્લા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ઓલપાડ ખાતે શાકભાજી માર્કેટમાં આવેલ સહેજાદ મોબાઈલ નામની દુકાનમાંથી બે ઈસમો કમલેશ વસાવા અને સાગર વસાવાએ ચોરી ...અનુસંધાન પાના નં. 2

ચોરીના આરોપી

રીતે ચોરીને અંજામ આપતા હતા

સાગરવસાવા અને કમલેશ વસાવા બંને સગા ભાઈઓ છે. ચોરી કરવા પહેલા પાંચેક દિવસ જ્યાં ચોરી કરવાના હોય જગ્યાની રેકી કરવામાં આવતી હતી. તે પછીના બે ત્રણ દિવસ બાદ રાત્રિના આઠેક વાગ્યે તે સ્થળ પર પહોંચી આવવરુ જગ્યામાં સૂઈ જતાં અને રાત્રિના એકાદ વાગ્યે ઉઠી દુકાનોના શટર તોડી મોબાઈલની દુકાનમાં ચોરી કરતાં હતાં.

સાયણ, કીમ, કરંજ અને ઓલપાડની દુકાનોમાં ચોરી કરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો