તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સાયણ સુગર ફેક્ટરીમાં શિવાજી જયંતી ઉજવાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયણ સુગર ફેક્ટરીમાં શિવાજી જયંતી ઉજવાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલી | ઓલપાડતાલુકાના સાયણ સુગર ફેક્ટરીમાં પ્રેમ કોલોની ખાતે બુધવારના રોજ સાંજે 5.00 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજના 387મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે ચીફ એન્જિનિયર રોહિત દેસાઈએ છત્રપતિ શિવાજી હિન્દુ ધર્મની અસ્મીતા માટે ખુબ સંઘર્ષ સાથે શિવાજી મહારાજનો જીવન વૃતાંત આપ્યો હતો. એમના જીવનમાંથી નીડરતાનો સંદેશ પ્રચાર પ્રસાર કરવા જણાવ્યું હતું. પ્રસંગે સુગરના ચેરમેન, એમડી, ચીફ એન્જિનિયર સહિત કોલોની મહારાષ્ટ્રીયન કામદારો તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો