તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વ્યારા |અમદાવાદ ખાતે યોજાયેલ નેશનલ ચીલ્ડ્રન સાયન્સ સ્પર્ધા યોજાઈ હતી.

વ્યારા |અમદાવાદ ખાતે યોજાયેલ નેશનલ ચીલ્ડ્રન સાયન્સ સ્પર્ધા યોજાઈ હતી.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા |અમદાવાદ ખાતે યોજાયેલ નેશનલ ચીલ્ડ્રન સાયન્સ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પીપી સવાણી કાટગઢ શાળાની 2 કૃતિઓ રજુ થયા હતી જેને પસંદગી થતા તેઓ રાષ્ટ્રીયકક્ષાએ જશે. વ્યારા ખાતે આવેલી પીપી સવાણી વિધામંદિર કાટગઢની 2 વિધાર્થીનીઓ નૂપુર લોહાર અને વિધિ પાઠક દ્વારા એર્પ્યુરિફિકેશન ફોર ટૂ વહીલર સિસ્ટમ અને ઈમ્પલીમેંટેશન ઓફ અટોમેટિક સ્વિચિંગ સિસ્ટમ ફોર સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટો રજુ કાર્ય હતા. બને પ્રોજેક્ટો રાષ્ટ્ટ્રીય કક્ષાએ બારામતી મહારાષ્ટ્ર ખાતે નેશનલ સાયનસ કોન્ફ્રેસમાં રાજ્યનું પ્રતિનિધિ કરશે. બંને પ્રોજેક્ટ માટે શાળાની બંને વિદ્યાર્થિની તેમજ પ્રિન્સિપાલ રોહિતભાઈ ભણસાલી સહીતનાઓ અભિનંદન પાઠવ્યા હતાં.

પી પી સવાણી વિદ્યામંદિર શાળાની વિદ્યાર્થિનીઓ રાષ્ટ્રીય કક્ષાએ

અન્ય સમાચારો પણ છે...