• Gujarati News
  • National
  • કોસંબા પોલીસે પાલોદ આઉટ પોસ્ટ વિસ્તારમાં કોસંબા પો.સ.ઇ પ્રજાપતિની આગેવાનીમાં

કોસંબા પોલીસે પાલોદ આઉટ પોસ્ટ વિસ્તારમાં કોસંબા પો.સ.ઇ પ્રજાપતિની આગેવાનીમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોસંબા પોલીસે પાલોદ આઉટ પોસ્ટ વિસ્તારમાં કોસંબા પો.સ.ઇ પ્રજાપતિની આગેવાનીમાં દેશીદારૂની ભઠ્ઠી ઉપર રેડ કરી હતી. કોસંબા પિપોદરા, મોટાબોરસરા, નવાપરા, વેલાસા કુલ 5 ગામોમાં રેડ કરવામાં આવી હતી. જેમાં 10 જેટલા બુટલેગરોને 100 લિટરથી વધુ દેશીદારૂના જથ્થા સાથે ઝડપી પાડી 4 જેટલી મોટી દેશીદારૂની ભઠ્ઠી તોડી નાંખી રસાયણનો નાશ કર્યો હતો. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કોસંબા પંથકના 5 ગામોમાં દારૂની ભઠ્ઠીઓ નાશ કરાઇ

અન્ય સમાચારો પણ છે...