તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સાયણ સુગરના નવા પ્લાનના કામનું ચેરમેનના હસ્તે ખાતમુહૂર્ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયણ સુગરના નવા પ્લાનના કામનું ચેરમેનના હસ્તે ખાતમુહૂર્ત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાયણસુગર ફેક્ટરીની વર્ષોજૂની મિલની જગ્યાપર નવીમીલ બેસાડવા સાથે પ્લાન માં બીજા અનેક વિધ સુધારા વધારા કરવા સાથે ડિસ્ટલરી અને ઇથેનોલની ક્ષમતામાં વધારો કરવાની વાતે પણ કામગીરી કરવાનું કરોડોના કામનું ચેરમેનના વર્ડ હસ્તે ખાતમૂહર્ત કરાયું હતું.

સાયણ સુગર ફેકટરીમાં હાલ કાર્યરત બે મીલો 38 વર્ષ જૂની થઈ હોવાથી તેમાં મોટા પ્રમાણમાં નિભાવણી ખર્ચ આવવા સાથે જોઈતા પરિણામો મળતા નથી તેમજ બગાશ પોલ, બગાસ મૉઇસ્ચર અને રિકવરી મેળવી શકતા નથી સાથે તદઉપરાંત અન્ય સુગર કરતા સાયણ સુગરને ઉત્પાદન ખર્ચપણ વધુ થાય છે ત્યારે હાલની બે મીલની જગ્યા પર એક નવીમીલ બેસાડવાથી સઁસ્થાને વાર્ષિક 14 કરોડથી વધુનો ફાયદો કરાવવા સાથે ફેકટરીમાં હાલમાં કાર્યરત ડિસ્ટલરી પ્લાન્ટ ટેક્નોલોજી માં સુધારા કરવામાંતે અંદાજિત 9 કરોડનો ખર્ચ થાય તેમછે ત્યારે આરીતનો ખર્ચકરી ડિસ્ટલરીની દૈનિક ક્ષમતા 30 કે.એલ.પી.ડી થી તેનાથી વધારી 45 કે.એલ.પી.ડી અને ઇથેનોલની દૈનિક ક્ષમતા 20 કે.એલ.પી.ડી થી વધારી 40 કે.એલ.પી.ડી કરવા માં આવેતો વાર્ષિક 6 કરોડથી વધુનો ફાયદો થાય તેમ હોઈ ત્યારે

આમ ફેકટરીના પ્લાનનું મોર્ડેનાઇઝેશન કરવા અને ઇથેનોલ સાથે ડિસ્ટલરીની કેપેસીટી વધારવાની કામગીરી બાબતે જનરલ સભામાં સર્વસંમતિ થી બંનેવ કામને મંજૂરી આપી સાયણ સુગર ફેક્ટરીની સ્થાપના થયાબાદ નો સૌ પ્રથમ જનરલ સભામાં સર્વસંમતિથી સન્સ્થાના હિતમાં ઐતિહાસિક નિર્ણય લેવા સાથે પ્લાન મોર્ડેનાઇઝેશન કરવાની કામગીરી કરવા માટે ભંડોર ઉભું કરવા બોર્ડ દ્વારા શેરભંડોર એકઠું કરવા ની કામગીરી સાથે અંદાજીત 30 કરોડથી વધુના ખર્ચે ફેક્ટરીના પ્લાનની મશીનરીમાં મોર્ડનાઇઝેશન [સીંગલ ટેન્ડમ] કરવાની સાથે ડિસ્ટલરી અને ઇથેનોલની ડૈનિક ક્ષમતામાં વધારો કરવાની કામગીરી નું ચેરમેન રાકેશભાઈ પટેલ ના વરદ હસ્તે ખાઢમૂહર્ત કરાયું છે અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષની શેરડી કટિંગની કામગીરી પૂર્ણ થતા અગાઉ ફેક્ટરી બંધ કરાઈ છે ત્યારે આવનારી નવી સીઝન પહેલા નવા પ્લાનની કામગીરી પૂર્ણ કરી દેવાશે.

30 કરોડથી વધુના ખર્ચે પ્લાનનું મોડિફિકેશન કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો