તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણી બદલાવાના કારણો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાણી બદલાવાના કારણો

ડાંગજિલ્લામાં પાણીની બદલાવા પાછળ અનેક કારણો જવાબદાર હોવાનુ બહાર આવ્યું છે. જિલ્લામાં વસતિ વધી રહી છે તો બીજી તરફ ક્રમશ: વરસાદ ઘટી રહ્યો છે. ગામડાઓમાં વિકાસ થતા પીવાના પાણીની, કૃષિ ઉદ્યોગ વિકસતા સિંચાઈ માટે પણ પાણીની માગ વધી રહી છે. ભૂસ્તરીય રચનાને કારણે ભૂગર્ભ જળના વપરાશ સાથે જરૂરી રીચાર્જ થતું નથી. ઉપરાંત જિલ્લામાં ખેતીપાકોના રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ વધી રહ્યો છે. આમ ખેતીના વિકાસથી આદિવાસી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરી રહી છે. તેના વિપરીત પરિણામો પણ જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો