તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સાયણમા દાઝેલી મહિલાનુ સારવાર દરમિયાન મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયણમા દાઝેલી મહિલાનુ સારવાર દરમિયાન મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટકારમા |ઓલપાડ તાલુકાના સાયણમા રહેતી એક મહિલાનું રસોઇ કરતી વેળા પ્રાઇમસથી દાઝી જતા તેનુ નવી સિવિલ હોસ્પિટલમા સારવાર દરમિયાન મોત થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સાયણ આદર્શ નગર -3 સોસાયટીના પ્લોટ ન. 85-6 મા રહેતી સૂરજમુખીબેન તે વિનોદકુમાર રામ શ્રીગાર મહંતો (મુળ રહે અહીરવરન રાયકા ટોલા, થાના - ખાપરવા, તા સેલમપૂર જી. દેવરીયા ઉત્તર પ્રદેશ) તા. 17-7-2016 ના રોજ ઘરે રસોઇ બનાવવા માટે પ્રાઇમસ સળગાવી પ્રાઇમસની પીન બહાર ખેંચતી વખતે અચાનક પ્રાઇમસમાથી મોટો ભડકો થયો હતો જેના પગલે સૂરજમુખીબેનના શરીરે પહેરેલી સાડીને અગ્નિની જવાળાએ લપેટમા લેતા શરીરે દાઝી ગયા હતા જેની તેમને સારવાર અર્થે સુરત ખાતેની નવી સિવિલ હોસ્પિટલમા લઈ જવાયા હતા જયા સારવાર દરમ્યાન ગત મોડી રાત્રે મરણ થયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો