તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની રાષ્ટ્રીયકક્ષાએ સિદ્ધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની રાષ્ટ્રીયકક્ષાએ સિદ્ધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની રાષ્ટ્રીયકક્ષાએ સિદ્ધી

બારડોલી | અસ્તાનખાતે આવેલ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ જિલ્લાકક્ષાની અંડર 19 ફ્લોરબોલની સ્પર્ધા પાટણ મુકામે યોજાઈ હતી. જેમાં શાળાની પાંચ વિદ્યાર્થિનીઓ રાજ્યમાં રમવા ગઈ હતી. જેમાં શાળાની ટીમે ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. અને ટીમમાંથી બે વિદ્યાર્થિની પટેલ મિતલ નિલેશભાઈ (12-અ) અને ચૌધરી દિવ્યા ભીખુભાઈ (11- સાયન્સ) રાષ્ટ્રીયકક્ષાએ રમવા જવા માટે સિલેકશન થયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો