તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બીલીમોરા |વી.એસ. પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ બીલીમોરામાં રાષ્ટ્રીય

બીલીમોરા |વી.એસ. પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ બીલીમોરામાં રાષ્ટ્રીય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા |વી.એસ. પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ બીલીમોરામાં રાષ્ટ્રીય સેવા યોજના અને સપ્તધારાના સામુદાયિક સેવા ધારા હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઈનચાર્જ પ્રિ. ડી.બી. પટેલ, બીલીમોરા વિભાગ કેળવણી મંડળના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભરતભાઈ અમીન તથા પર્યાવરણપ્રેમી ડો. નિલેશભાઈ વૈદ્ય, ડો. વિમલભાઈ પટેલ, શૈલેષભાઈ શાહ સહિત સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેઓનું એનએસએસના સ્વયંસેવકોએ એનએસએસ કલેપથી અભિવાદન કર્યું હતું. ઈનચાર્જ પ્રિ. ડી.બી. પટેલે વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક ઉદબોધન કર્યુ અને ડો. નિલેશભાઈ વૈદ્ય એનએસએસ પ્રવૃત્તિની સરાહના કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

બીલીમોરા કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...