તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાપુતારા |વઘઇ તાલુકા પંચાયત કચેરીમાં કારકુન તરીકે છેલ્લા 30 વર્ષથી

સાપુતારા |વઘઇ તાલુકા પંચાયત કચેરીમાં કારકુન તરીકે છેલ્લા 30 વર્ષથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા |વઘઇ તાલુકા પંચાયત કચેરીમાં કારકુન તરીકે છેલ્લા 30 વર્ષથી ફરજ બજાવતા પરશુભાઇ પટેલ તેમજ શંકરભાઇ ટંડેલને નોકરીની વયમર્યાદા પુરી થતાં બુધવારે સાંજે પંચાયત કચેરીના હોલ ખાતે ધારાસભ્ય મંગળભાઇ ગાવિતના અધ્યક્ષસ્થાને વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં વિદાઇ લઇ રહેલા પરશુભાઇ પટેલ અને શંકરભાઇ ટંડેલને પંચાયતના કર્મયોગીના કાઇ બારોટ સાહેબ તેમજ કોન્ટ્રાક્ટરઓએ સાલ ઓઢાવી ફુલહાર અને ભેટ આપી નવાજ્યા હતા અને એમનું આરોગ્યની સુખાકારી જળવાઇ રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ માજી પંચાયત સદસ્ય હિનાબેન સુરતી કોન્ટ્રાક્ટ ઘનશ્યામ પટેલ તનવીર ખાન રાજકીય આગેવાન તબરેઝ એહમદ સહિત પંચાયતના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વઘઇ તાલુકા પંચાયતના બે કર્મચારીનો વિદાય સમારંભ

અન્ય સમાચારો પણ છે...