સુબીર તાલુકાની સંકલન સમિતિની બેઠક 8મીએ મળશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા | આપણો તાલુકો, વાયબ્રન્ટ તાલુકો કાર્યક્રમ અંતર્ગત સુબીર તાલુકાની સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક, ડાંગના પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને, તાલુકા સેવા સદન-સુબીરના સભાખંડમાં આગામી 8મીએ બપોરે 12 વાગ્યે આયોજિત કરવામાં આવી છે. જેમાં તાલુકા સંકલન સમિતિના સભ્યોને જરૂરી વિગતો સાથે, સમયસર ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...