તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ડાંગના બરડીપાડા ગામ પાસે ટામેટા ભરેલી ટ્રક પલટી ગઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગના બરડીપાડા ગામ પાસે ટામેટા ભરેલી ટ્રક પલટી ગઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગજિલ્લાના સાપુતારા-વઘઈને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગના બારીપાડા નજીકના મહારાયચોંડ બોરીગાંવઠા ફાટક પાસે ટામેટાનો જથ્થો ભરેલી ટ્રક પલટી મારી જતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

મહારાષ્ટ્રના સગમનેરથી ટામેટાનો જથ્થો ભરી ભાવનગર તરફ જઈ રહેલી ટ્રક (નં. જીજે-10-ડબલ્યુ-7696) સાપુતારા-વઘઈને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગના બારીપાડા ગામ નજીક મહારાયચોંડ-બોરીગાવઠા ફાટક પાસે ચાલક દ્વારા અચાનક સ્ટિયરિંગ પરન કાબૂ ગુમાવી દેતા ટ્રક પૂરપાટ વેગે માર્ગની સાઈડમાં ઉતરી જઈ પલટી મારી જતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના બનાવમાં ટામેટાનો જથ્થો વેરવિખેર થઈ જવાની સાથે ટ્રકને પણ જંગી નુકસાન થયું છે. જ્યારે ટ્રકચાલક સહિત ક્લિનરને શરીરના ભાગે નજીવી ઈજા પહોંચતા તેઓનો ચમત્કારિક બચાવ થયો હતો.

બરડી પાડા ગામ નજીક પલટી મારી ગયેલી ટ્રક. તસવીર-પાંડુચૌધરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો