તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સર્વધર્મ સમાનના સૂત્ર હેઠળ બહાઈ ધર્મીઓએ નવા વર્ષની ઉજવણી કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સર્વધર્મ સમાનના સૂત્ર હેઠળ બહાઈ ધર્મીઓએ નવા વર્ષની ઉજવણી કરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગજિલ્લામાં સર્વધર્મ એક સમાનના સૂત્ર હેઠળ બહાઈ ધર્મના પરિવારોએ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.

ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટીના કેટલાક ગામડામાં બે હજાર પરિવારો દ્વારા સોમવારે નાંદનપેડા ગામે ભેગા મળી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી નિહાળી એકબીજાને નવા વર્ષની શુભેચ્છા આપી હતી. સર્વધર્મ એક સમાનના સૂત્ર સાથે બહાઈ ધર્મના આગેવાન રાજેશ આહિરેને સુબીર તાલુકા પ્રમુખ રાજેશ ગામીત અને સભ્ય જગદીશ ગામીતે ક્રાયક્રમમાં હાજરી આપી શુભેચ્છા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો